تطبيق Supathik تنزيل APK النسخة المجانية Free Download للاندرويد في تطبيقات أخبار ومجلات.
تحميل النسخة v1.1.5 المحدثة بتاريخ 2018-10-04 بحجم 3.0M، هذا التطبيق من تطوير Sharmishtha Kansagra ومتوافق مع هواتف Android 4.0 والأحدث.
Supathik - સુપથિક એક ઇન્ફોરમેશન આપતી વેબસાઇટ કે એપલીકેશન છે. સુપથિકમાં આપ વાંચશો ગુજરાતી ભાષાના સાચા અને કામના સમાચાર. સુપથિકનો અર્થ થાય છે સારા રસ્તેથી આવતા સમાચાર. આજકાલ સમાચારની વ્યાખ્યા બદલાવા લાગી છે. લોકોને ભ્રમિત કરતા અને ગેરમાર્ગે દોરતા સમાચાર આપવા સુપથિકનો આશય નથી.
સુપથિકમાં કોઇ પણ જાતના ફેરફાર કરવા અમારી ટીમ આપના માટે હમેંશા તૈયાર હશે. સૌથી વધારે ઉપયોગી સમાચાર તમારા સુધી અમે કઇ રીતે પહોંચાડી શકીએ તે અમારો પ્રથમ વિચાર હશે તેમજ તમારા તરફથી આવતા ફેરફારને અમે આવકાર આપીશું. આ એપમાં તમારા વિચારો રજુ કરવા માટે પણ મંચ બની રહેશે જે ફેરફાર અમે બહુ જલ્દીથી અમલમાં લાવીશું. સુપથિકને અપનાવવા માટે અમે તમને વિનંતી કરીએ છીએ.
Supathik .
تحميل APK النسخة 1.1.5 المجانية Free Download
يمكنك تحميل Supathik - સપથક APK 1.1.5 لـ Android مجاناً Free Download الآن من متجر الأندرويد العربي.
الوسوم: Supathikالأخبار والمجلات